← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંસળી જ્યાં સુણી, રાધિકા દોડતી,
લાજ, ઘર, ગાગરો, સૌ સુધું છોડતી;
કોણ જાણે હતું શું ય એ સૂરમાં,
શ્વાસ સાથે સદા શ્યામને જોડતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટહુકો ડાઉનલોડઆગલો લેખ →બ્હાર છું