← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાહ રે!

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંચ પર બેઠા મહાશય, હાર, શાલો ને ઇનામ,
ને ગઝલમાં કાફિયા ચોરેલ છે સઘળા તમામ;
છેક છેલ્લે ખેડુ બોલ્યો: ‘મેઘ આવ્યો, વાહ રે!’
એ જ સાચી પંક્તિ, બાકી વાહ-વાહી ને સલામ.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખસવાર થાશે જઆગલો લેખ →મારા પછી