← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉત્તર વગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમને ‘શા કાજ?’ પૂછો, તો કશું ક્યાં સૂઝતું?
ફૂલ પણ ‘કાં ખીલતું?’ — એ પ્રશ્નથી ખુદ મૂંઝતું;
દીવડો બળતો રહે, ને પૂછતો ના કેમ? ક્યાં?
પ્રેમ તો બસ પ્રેમ છે, ઉત્તર વગર પણ ઝૂઝતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતનેઆગલો લેખ →ખંડેર