ઉપવાસ
ભ્રષ્ટતા સામે લડે છે, રોજ ભાષણ થાય છે,
ને પ્રજા ભૂખી રહી, તાળી બજાવી જાય છે;
સાંજના તો શેઠને ત્યાં પારણાંની દાવતે
આ બધું ઉપવાસના નામે પચાવી જાય છે.
– પરાગ રતનપરા
ભ્રષ્ટતા સામે લડે છે, રોજ ભાષણ થાય છે,
ને પ્રજા ભૂખી રહી, તાળી બજાવી જાય છે;
સાંજના તો શેઠને ત્યાં પારણાંની દાવતે
આ બધું ઉપવાસના નામે પચાવી જાય છે.
– પરાગ રતનપરા