← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો બસ ઘણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈ ભૂખ્યાને જમાડી દઈ શકું, તો બસ ઘણું,
કોઈ રડતાને હસાવી દઈ શકું, તો બસ ઘણું;
હું ભલે સૂરજ નથી, ના ચાંદ, ના તારો સહી,
ગામ સૂતું ને જગાવી દઈ શકું, તો બસ ઘણું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાળિયુંઆગલો લેખ →એટલું દેજે