← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઠોકર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઠોકરો ખાધી ઘણી, ને પંથ સમજાવી ગયો,
પગ તળે જે પથ્થર હતો, ઘેર એ લાવી ગયો;
ફૂલની ચાદર મળે તો ઊંઘ આવી જાય, પણ
એક કાંટો જાગવાનું બીજ પણ વાવી ગયો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકવિની અંતિમ યાત્રાઆગલો લેખ →એક વાર મીરાં થઈ જો