થેપલાં
ડોલરોની ભૂમિમાં કાકા કરે છે કામ શું?
મોટલે બેસી ગણે છે ડોલરો, આરામ શું?
રાત પડતાં ફોન જોડી ગામના મિત્રો કને:
‘થેપલાં મોકલ, ભલા! એ વિણ અહીં આ ગામ શું?’
– પરાગ રતનપરા
ડોલરોની ભૂમિમાં કાકા કરે છે કામ શું?
મોટલે બેસી ગણે છે ડોલરો, આરામ શું?
રાત પડતાં ફોન જોડી ગામના મિત્રો કને:
‘થેપલાં મોકલ, ભલા! એ વિણ અહીં આ ગામ શું?’
– પરાગ રતનપરા