← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાપણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ઇચ્છા જ્યાં ઠરી કે અન્ય જાગી બારણે,
આગ ઘી નાખ્યે બુઝાતી ક્યાં કદી આ તાપણે?
માગવું મેં બંધ કીધું, તો ભરેલું સૌ હતું,
સુખ સદા બેઠું હતું ત્યાં, આપણે આ આંગણે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશબદ ન ઊગે જીઆગલો લેખ →ઊંઘ છે?