ટાંકણું
ઘાવ દઈ દઈ પથ્થરે, મેં દેવ ઘડ્યો ટાંકણે,
સ્થાપના થઈ, ધૂપ-દીવા, ઘંટ વાગ્યા આંગણે;
ભીડમાં ઊભો હતો હું, હાથ જોડી ભૂલથી,
દેવ ઘડતાં, દેવ મુજને આ ઘડી ગ્યો એ ક્ષણે.
– પરાગ રતનપરા
ઘાવ દઈ દઈ પથ્થરે, મેં દેવ ઘડ્યો ટાંકણે,
સ્થાપના થઈ, ધૂપ-દીવા, ઘંટ વાગ્યા આંગણે;
ભીડમાં ઊભો હતો હું, હાથ જોડી ભૂલથી,
દેવ ઘડતાં, દેવ મુજને આ ઘડી ગ્યો એ ક્ષણે.
– પરાગ રતનપરા