તાજ
તાજ જોવા લાખ લોકો રોજ આવે છે અહીં,
પ્રેમની એ યાદમાં સૌ ફૂલ લાવે છે અહીં;
કોણ પૂછે, જે ઘડે છે પથ્થરો, એ ક્યાં રહે?
ઝૂંપડીમાં આજ પણ આકાશ ન્હાવે છે અહીં.
– પરાગ રતનપરા
તાજ જોવા લાખ લોકો રોજ આવે છે અહીં,
પ્રેમની એ યાદમાં સૌ ફૂલ લાવે છે અહીં;
કોણ પૂછે, જે ઘડે છે પથ્થરો, એ ક્યાં રહે?
ઝૂંપડીમાં આજ પણ આકાશ ન્હાવે છે અહીં.
– પરાગ રતનપરા