સ્વપ્નની વીણા
જિંદગીને સ્વપ્ન માનો, તો બધું સાચું થશે,
સ્વપ્ન જો સાચું ગણો તો શ્વાસ પણ કાચું થશે;
તાર વીણાનો સ્વયં રણકે, ભલે ના કો અડે,
આંગળી મૂકી જુઓ તો ગીત પણ આછું થશે.
– પરાગ રતનપરા
જિંદગીને સ્વપ્ન માનો, તો બધું સાચું થશે,
સ્વપ્ન જો સાચું ગણો તો શ્વાસ પણ કાચું થશે;
તાર વીણાનો સ્વયં રણકે, ભલે ના કો અડે,
આંગળી મૂકી જુઓ તો ગીત પણ આછું થશે.
– પરાગ રતનપરા