← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુગંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને શ્વાસમાં સાચવું છું સદા,
તમારી સુગંધે થયો હું ફિદા;
કદી તું ન હો તો ય લાગે મને,
હવામાં તમારી રહી છે અદા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહૉસ્પિટલની રાતઆગલો લેખ →ચમત્કાર