← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મરણની ગલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્મરણની ગલીમાં હજી એક ઘર છે,
ઝરૂખે ઢળેલી અધૂરી નજર છે;
ઘણાં વર્ષ વીત્યાં, કટાયું ય તાળું,
હૃદયની હજી ત્યાં જ રોજે સફર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલાઇક મળેઆગલો લેખ →ચોમાસું