સિક્કો
ન ટંકે કોઈએ ઘડિયો, ન રાજાએ મને છાપ્યો,
સ્વયં સિક્કો, સ્વયં ભઠ્ઠી, અગન પરસેવની તાપ્યો;
બજારે ભાવ છો ઓછો, ભલે ના કોઈ સ્વીકારે,
સદા મેં મોલ મારો એક ઈશ્વર-ત્રાજવે માપ્યો.
– પરાગ રતનપરા
ન ટંકે કોઈએ ઘડિયો, ન રાજાએ મને છાપ્યો,
સ્વયં સિક્કો, સ્વયં ભઠ્ઠી, અગન પરસેવની તાપ્યો;
બજારે ભાવ છો ઓછો, ભલે ના કોઈ સ્વીકારે,
સદા મેં મોલ મારો એક ઈશ્વર-ત્રાજવે માપ્યો.
– પરાગ રતનપરા