← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ જ્યાં થાકી ગયા, ત્યાં મૌન ગીતો ગાય છે,
આંસુઓનું એક ટીપું ગ્રંથ થઈ સમજાય છે;
કોશ કે ઉસ્તાદની, કે ગ્રંથની ક્યાં છે જરૂર?
જે હૃદયથી નીકળે, તે તો હૃદયમાં જાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલૂંટાવી દઉંઆગલો લેખ →સાંજે મળ