← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેસરી પૂરવ થયું ને આભ આખું લાલ છે,
ઝાકળે ભીંજાઈ ઊઠ્યું ગામ આ ખુશહાલ છે;
ગાય ભાંભરતી, વલોણું ગાય, ચકલી ચીં કરે,
સૂર્ય આવી રોજ પૂછે: ‘કેમ છો? શા હાલ છે?’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગયાં વર્ષોઆગલો લેખ →વરસાદ ટપાલી