← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનાં-પતાસાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી સ્વપ્ન એકે, નથી કોઈ આશા,
હતા રાતના ઓશિકે બસ નિસાસા;
સવારે હસી પૂછતી દીકરી કે
‘બનાવું તમારે ય સપનાં-પતાસાં?’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆંખની ભાષાઆગલો લેખ →તો મજા