← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમયસર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખરે એ પાન જાતે, ડાળને વાગે નહીં ઝાઝું,
વિદાયે જે હસે, એનું રહે સન્માન પણ તાજું;
પગે ચાલી જવું, ધક્કા ખમીને ના જવું ઘરથી,
રહે છે મન, રહે છે માન, ને ઘર પણ રહે સાજું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકવિસંમેલનઆગલો લેખ →આવ્યા અહીં