← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમજાતું નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલ ગમતું, એ જ ખૂંચે આજ, સમજાતું નથી,
રોજની આ દોડ કોના કાજ? સમજાતું નથી;
આંસુઓ ઢાંકી, હસે છે લોક સઘળા બારણે,
આંસુઓની પણ અહીં કાં લાજ? સમજાતું નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસરોવરઆગલો લેખ →ઉંબરો