← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરૂખે રોજ સાંજે એક દીવો કોઈ મૂકે છે,
ગલીના અંત પર આંખો સવારે સાંજ ઝૂકે છે;
ઘણાં વર્ષો ગયાં, ના કોઈ આવ્યું, ના ખબર આવી,
છતાં એ સાંજનો દીવો કરે, ક્યારે ન ચૂકે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભીતરની વાંસળીઆગલો લેખ →સૂકું ગુલમહોર