← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચો ધર્મ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના તિલક, ના આરતી, ના મંત્રના મોટા અવાજ,
પ્રેમ જ્યાં પ્રગટે હૃદયમાં, એ જ છે સાચો રિવાજ;
જે દુખીનાં આંસુ લૂછે, ભૂખને રોટી ધરે,
આરતી એ, એ જ પૂજા, એ જ સાચી છે નમાજ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહોઠ પરઆગલો લેખ →નદીમાં