← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચી કવિતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથથી લખતાં નથી, એ તો હૃદયથી નીતરે,
જેમ પરવાળું સમંદરના તળે જઈ પાંગરે;
કાવ્ય સાચું એ જ, જેને વાંચતાં આંખો ઝરે,
પથ્થરો જેવા હૃદયમાં પણ ઝરણ થઈ સંચરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસરનામુંઆગલો લેખ →સફર