← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચી દિવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર ઘરે દીવા ઝગે, ને આંગણે અજવાશ છે,
આભમાં ફૂટે ફટાકા, ઝગમગે આકાશ છે;
એક દીવો ઝૂંપડીના બારણે પણ મૂકજો,
એ દિવાળી છે ખરી, બાકી બધો આભાસ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવેઇટિંગ રૂમઆગલો લેખ →વાત અધૂરી