← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમકડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રમકડું બનાવ્યું, રમાડી જુઓ,
પછી એ જ સૌને નચાવે જુઓ;
હતો ફોન મારા જ ખિસ્સે ભલે,
હવે હું ગુલામી કરું છું, જુઓ!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઠોકરેઆગલો લેખ →વળાંક