← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રજાની બપોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાઈલો ને ફોનમાં આખો દિવસ પણ જાય છે,
ભીડમાં ખોવાઈ મારો સાદ પણ વેરાય છે;
ને રજાની એ બપોરે ઘર બધું મૂંગું થયું,
સાંભળી મારો જ પડઘો જીવ આ ગભરાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબે કપઆગલો લેખ →ગુલમ્હોર