← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાવણ ગણવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરીને પાંખ ને આકાશ બે દીધાં અમે,
તોય સાંજે બારણે ઊભાં રહી ધ્રૂજ્યાં અમે;
દર દશેરે રાવણો બાળ્યા, છતાં રસ્તે હજી
કેટલા રાવણ ફરે છે, ના ગણી શક્યાં અમે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઉજવણી છેઆગલો લેખ →બાંધે છે