← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિવસભર હસું છું બધાંની જ વાતે,
ન જાણે કશું કોઈ, શું થાય રાતે;
ઉઘાડે બધાં બંધ તાળાં હૃદયનાં,
જગાડે બધા ઘાવ એકેક જાતે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચેટમાંઆગલો લેખ →સંભવ