રાખડીનો તાર
તાર સૂતરનો ભલે કાચો, ન કાચો પ્રેમ છે,
હાથ પર બાંધ્યું બહેને, ભાઈનું તો ક્ષેમ છે;
રેશમી દોરે વણાયું સાવ મીઠું બાળપણ,
રાખડી એ, આ જનમભરનો અમર તો નેમ છે.
– પરાગ રતનપરા
તાર સૂતરનો ભલે કાચો, ન કાચો પ્રેમ છે,
હાથ પર બાંધ્યું બહેને, ભાઈનું તો ક્ષેમ છે;
રેશમી દોરે વણાયું સાવ મીઠું બાળપણ,
રાખડી એ, આ જનમભરનો અમર તો નેમ છે.
– પરાગ રતનપરા