પ્રેમનું ફૂલ
પ્રેમ તો ખીલે ગમે ત્યાં, રણ મહીં, પથ્થર મહીં,
એ ન પૂછે જાત, ભાષા, દેશ કે કુળ — કૈં નહીં;
એક ઝાકળ, એક તડકો, ને નજરનો સ્પર્શ બસ,
એટલું મળતાં જ ખીલે ફૂલ એનું તો અહીં.
– પરાગ રતનપરા
પ્રેમ તો ખીલે ગમે ત્યાં, રણ મહીં, પથ્થર મહીં,
એ ન પૂછે જાત, ભાષા, દેશ કે કુળ — કૈં નહીં;
એક ઝાકળ, એક તડકો, ને નજરનો સ્પર્શ બસ,
એટલું મળતાં જ ખીલે ફૂલ એનું તો અહીં.
– પરાગ રતનપરા