← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિતાનું કદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુના કાંધે ચડીને, હું ઘણો ઊંચો થયો,
એ જરા ઝૂક્યા, અને ત્યારે જ હું મોટો થયો;
માપવા બેઠો કદી જો એ પિતાના આભને,
ફૂટપટ્ટી હાથમાં લઈ, હું જ ત્યાં ખોટો થયો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊલટું હાલરડુંઆગલો લેખ →દર્દ છે