← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિંજરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તર્કના આ પિંજરે પંખી કદી ટહુકી શકે?
ગણતરીના ગામમાં મન ક્યાંય પણ ઝૂકી શકે?
બુદ્ધિએ સંબંધ તોળ્યા ત્રાજવે, ને તે પછી
લાગણીને કોણ પિંજરમાં કદી મૂકી શકે?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએલાર્મ પહેલાંઆગલો લેખ →પ્રસાદ