← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિંજર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ ધ્રૂજે, આંખ ઝાંખી, સાંજ પણ આવી ઢળી,
વાળ ધોળા, દાંત ખોયા, ને કમર વાંકી વળી;
દેહનું પિંજર ભલે ને થઈ ગયું જર્જર હવે,
તોય ભીતર એક બાળક જેમ ખીલે છે કળી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખન પૂછોઆગલો લેખ →છોડીને