← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પવન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક બારી ખોલતાં, ઘરમાં ધસી આવ્યો પવન,
ગામના ખેતર તણી ભીની મહક લાવ્યો પવન;
ડાયરીનાં પાન ઊડ્યાં, ને છબી નીચે પડી,
ને છબીમાં મા તણો એ પાલવ ઝુલાવ્યો પવન.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખધરમની દુકાનઆગલો લેખ →છીંક