← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો પ્રેમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજારો નામ ભૂલ્યો છું, મને એ નામ ના ભૂલે,
ઘણા દેશો ફરી આવ્યો, મને એ ગામ ના ભૂલે;
હતાં બે નેણ ભીનાં ને હતી એની ઝલક થોડી,
વહી ગઈ જિંદગી આખી, મને એ શામ ના ભૂલે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરેંટિયોઆગલો લેખ →કોને ધરું?