← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલા વરસાદનાં ભજિયાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેઘ આવ્યો, ને રસોડે તેલ થઈ ગ્યું છે ગરમ,
બા કહે: ‘ભજિયાં બનાવું, ના કરો થોડી શરમ’;
દીકરીએ ‘ના’ ભણી, એને વજનની છે ફિકર,
પાંચમે ભજિયે કહે: ‘વરસાદનો આ છે ધરમ!’

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખઘડી બે ઘડીઆગલો લેખ →ચોપડે