← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાનખર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાનખરમાં પાંદડું પણ આભને ચૂમી ગયું,
ડાળ છોડી, તોય એ તો મોજથી ઝૂમી ગયું;
કોણ બોલ્યું: પાનખર તો શોકનો અવસર, કહો?
પાન છેલ્લું પણ હસીને ધૂળમાં ઘૂમી ગયું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખદફતરઆગલો લેખ →હસતું મોં