← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું વર્ષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવા વર્ષે હૃદયમાં હું નવી મીઠાશ લાવ્યો છું,
ઉતારી ભાર વેરોનો, નવી હળવાશ લાવ્યો છું;
તમે બસ આંગણે આવો, હસીને હાથ લંબાવો,
તમારે કાજ આખું આજ આ આકાશ લાવ્યો છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપાછી નહીં આવેઆગલો લેખ →માણી લે