← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું વર્ષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવું વર્ષ આંગણ નવી ભાત લાવે,
પુરાણા અબોલા ઘડીમાં મિટાવે;
ભરો સાકરે સૌ હથેળી ખુશીથી,
મધુર ભાવ સૌના હૃદયમાં સમાવે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસામાન્ય માણસઆગલો લેખ →અકબંધ