← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અકબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાં વર્ષો ગયાં, પણ યાદ તો અકબંધ છે,
નામ પણ ના, તો ય કેવો આ મધુર સંબંધ છે;
તું નથી, પણ ઓસરીમાં રોજ ઊગે ચાંદની,
શ્વાસમાં તારા જ ફૂલોનો હજી મકરંદ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખનવું વર્ષઆગલો લેખ →નીકળીશું