← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદીની ડગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં નદીના પટ ઉપર બાંધ્યાં મકાનો, ઓ નગર,
આજ પાછી એ ફરી છે, માગવા પાછું જ ઘર;
છાપરે ઊભો રહી માણસ હવે પૂછે ખુદા,
‘આ સજા?’ ગાજી નદી, ‘લે, છીનવી મેં આ ડગર’.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવેચાયુંઆગલો લેખ →ટેવ છે