← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેઘ ગાજે ત્યાં કળા કરતો, ધરે નવરંગ એ,
નાચતો આખા શરીરે, ઝૂમતું હર અંગ એ;
પણ પગે જોતાં જ રોતો, લોકની આ વાયકા,
જીવવાનો આપણો પણ, આ પરાગે, ઢંગ એ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખદયા છે ક્યાંઆગલો લેખ →અલ્લાબેલી