← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૂર્તિ ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ તારા નામનો હું એક દીવો લઈ ફરું,
ને વિરહની રાતભર તારાં સ્મરણ ભેગાં ભરું;
શબ્દનું મંદિર બનાવ્યું, જિંદગી ઓછી પડી,
તું નથી તો મૂર્તિ ક્યાં? હું આરતી કોની કરું?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકવિતા જડીઆગલો લેખ →એરપોર્ટ પરની પ્રતિમા