← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોજમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાગ્ય રૂઠે ભલે, જીવવું મોજમાં,
ઝૂંપડી હો ભલે, ઝૂલવું મોજમાં;
કાલ પર છોડ ચિંતા બધી કાલની,
આજ ગાવું, હસી, ઝૂમવું મોજમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફોન પરઆગલો લેખ →ન્યાયમાં