← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કહું તોયે બધું જે સાંભળે, એ મિત્ર છે,
દર્દ મારું જોઈને જે પીગળે, એ મિત્ર છે;
લાખ સમજાવે અહીં, સમજાવનારા સૌ મળે,
મૌનમાં મારા ભળીને ઓગળે, એ મિત્ર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમ્હેફિલઆગલો લેખ →છૂટા શેર ૨૬૬–૩૧૫