← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિચ્છામિ દુક્કડમ્

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કદી જાણે-અજાણે મેં હૃદય તારું દુભાવ્યું હો,
ગુમાનેથી, ઉતાવળથી, કશું કડવું સુણાવ્યું હો;
ઝુકાવી શીશ, કર જોડી, પરમ આ પર્વને ટાણે,
ક્ષમા માગું, ભલે મેં એક ટીપું પણ વહાવ્યું હો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભૂલી ગયાં?આગલો લેખ →બીજમાં