મન
એક પળમાં સ્વર્ગ સરજે, ને પળ પછી નર્ક છે,
દુશ્મનો કાલે હતા જે, મિત્ર આજે, ફર્ક છે?
હર પળે મન રૂપ બદલે, કોઈ ના પકડી શકે,
મન તણી સામે ખુદાનો પણ નકામો તર્ક છે.
– પરાગ રતનપરા
એક પળમાં સ્વર્ગ સરજે, ને પળ પછી નર્ક છે,
દુશ્મનો કાલે હતા જે, મિત્ર આજે, ફર્ક છે?
હર પળે મન રૂપ બદલે, કોઈ ના પકડી શકે,
મન તણી સામે ખુદાનો પણ નકામો તર્ક છે.
– પરાગ રતનપરા