← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનું ચિત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગ લઈ બેઠો ઘણી વેળા, છતાં દોરાય ના,
કેનવાસે મા સમાતી ક્યાં? જરા પણ માય ના;
આંખથી ટીપું ખરી ગ્યું, ચિત્ર પૂરું થઈ ગયું,
એ જ માનું સ્મિત હતું, જે શબ્દમાં સમજાય ના.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાદરઆગલો લેખ →હેતનું ભાથું