← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માની ફૂંક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૉક્ટરો ગોળી લખે, ને વૈદ કાઢા દે ભલે,
ફૂંક માની એક મીઠી, વેદના સૌ ઓગળે;
હું દવાખાને ભટક્યો, મંદિરે, દરગાહ પર,
‘જીવ, બેટા!’ મા કહે, ને આયખું આ ઝળહળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકોયડોઆગલો લેખ →વેચાયું