← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લૂ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરબપોરે ગામ આખું જેમ ઊની આગ છે,
ઢોર, પંખી, ને બધાંના હોઠ પર જળ-રાગ છે;
એ સમે માથે ગરમ ઈંટો ઉપાડે એક મા,
પાલવે બાળક હસે, ને એ જ ઠંડો બાગ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછાંયડોઆગલો લેખ →પરોઢનું સપનું