← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લખોટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધૂળમાં રમતો હતો તો રાજવી જેવો હતો,
કાચની ગોળી મહીં આખું જગત જોતો હતો;
આજ ગાડી, બંગલો ને નોકરો સૌ છે છતાં,
ક્યાં ગયો એ છોકરો, જે રોજ મરકાતો હતો?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનનો તંબૂરોઆગલો લેખ →ભૂલવા બેઠી